Skip to content
પાસ નું સેટિંગgarbapass.com

તમારી પ્રાઈવસીPrivacy

ટૂંકમાં· In short

  • અમે તમારું નામ, નંબર ને પોસ્ટ save કરીએ.

    We keep your name, number and post details.

  • પૂરો નંબર ખાલી pay કરનારને જ દેખાય.

    Full number only shown to people who pay.

  • પૈસા ભર્યા પછી buyer ને seller બંનેને સાથે એક જ email આવે, details સાથે. Site પર email ક્યાંય દેખાતું નથી.

    After a paid contact, the buyer and the seller get one email together, with the details. Your email is never shown on the site.

  • પૈસા ભર્યા પછી WhatsApp group બને: તમે, સામેવાળા ને અમે, એટલે બંનેને એકબીજાનો નંબર દેખાય.

    After a paid contact we create a WhatsApp group with both people and us, so you see each other's number.

  • ફરી આવનારને ઓળખવા અમે browser ની એક ID રાખીએ, ને તે તમારા નામ/નંબર સાથે જોડાય.

    To recognise returning visitors we keep a browser ID, linked to the name or number you gave us.

બધું detail માં વાંચો · Read the full policy (English)